હૃદયનું ઝરણું

સપના માં તો રોજ આવો.. 
હકીકત માં આવો કોઈ દી
હું કોઈ લેખક નથી પણ.. 
તમને આનો હુનર સારો
👣
મને હતું કે તમે કરશો.. 
અલક-મલક ની વાત 
પણ તમે તો જાણે મૂંગી, 
તસવીર બનીને બેસી ગયા.. 
👣
મારાં અનુભવો, ઘટનાઓ.. 
એવાં કે જેનો કોઈ ક્રમ નથી 
બસ તારાં વિચારોથી આબાદ
મારી દિલ ની સમગ્ર દુનિયા 
👣
- 'અનજાન મુસાફિર' 

Comments

Popular posts from this blog

प्राचीन भारतीय आर्य भाषा की विशेषताएं

कालिदास – नागार्जुन

संस्कृत भाषा के शब्द भंडार से सम्बंधित बातें