મુક્તક રચના

તમારી આંખોની શરારત યાદ આવી
જયારે પહેલી મુલાકાત થઈ ત્યારની
તારી સાથે વિતાવેલી ક્ષણોની યાદ
ઝરણું બનીને હૃદયમાંથી નીકળે છે
---------
મૈં તો સફર માં જ માનું છું સાથી
સફરમાં જ તો જ્ઞાન છે સાંપડયું
જ્ઞાન લેવાં થી અનુભવ થાય છે
તું બની છે રાધા, ને મેં બનું કૃષ્ણ
---------
તારાં બધાં સવાલ નો જવાબ તું છે
તારાં પ્રત્યે પ્રીત બંધાયેલી છે એટલે
આવી તારી લાગણીઓનાં પ્રવાહમાં
પાછો ડૂબકી લગાવી પામું તારો પ્રેમ
---------
- 'Anjan Musafir'

Comments

Popular posts from this blog

प्राचीन भारतीय आर्य भाषा की विशेषताएं

संस्कृत भाषा के शब्द भंडार से सम्बंधित बातें

इम्तिहान