અવસર (अवसर)

અવસર
- Kaushalya
અવસર મડ્યો આજ ગુમવવો નથી,
બે મીઠી વાત કરી લવ તમારી સાથ.
આ અમૂલ્ય ક્ષણ હવે વેડફવી નથી,
યાદગાર બનવી લવ મારી આ સ્મૃતિ.
અવસર આવો મડે ના ફરી,
આવ કરિશ્મા સર્જાતા હોય છે કદી.
********
अवसर
- Kaushalya
अवसर मिला है आज गुमाना नहीं,
दो मीठी बात कर लू आपके साथ।

ये अमूल्य क्षण अब गवाना नहीं है ,
यादगार बना लू अपनी ये स्मृति।

अवसर ऐसा मिले न फ़िर से,
ऐसे करिश्मा सृजन होता है कभी।

*

Comments

Popular posts from this blog

प्राचीन भारतीय आर्य भाषा की विशेषताएं

संस्कृत भाषा के शब्द भंडार से सम्बंधित बातें

इम्तिहान